સ્વામિનારાયણ મંદિર-મણિનગરમાં શાંતિપ્રાર્થના

Thursday 03rd September 2026 05:21 EDT
 
 

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગર ખાતે નેપાળ-તિબેટ બોર્ડર પર વિનાશક પૂરનો ભોગ બનેલા મૃતકોની શાશ્વત શાંતિ માટે પ.પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્તુતિ, પ્રાર્થના, ધ્યાન, ધૂન યોજાયા હતા તેમજ જરૂરિયાતમંદોને રાહત માટે સંસ્થાન દ્વારા અનુરોધ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter