હિંદુ કાઉન્સિલ બ્રેન્ટના હોદ્દેદારોએ અંબા માની આરતી ઉતારી

Tuesday 27th October 2020 16:12 EDT
 
 

હિંદુ કાઉન્સિલ બ્રેન્ટની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ૨૪ ઓક્ટોબરને રવિવારે અંબા માની આરતી ઉતારી હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ ગલોરિયા (ચેરમેન), મનુભાઈ મકવાણા (સેક્રેટરી), મહેન્દ્રભાઈ પટ્ટણી (ટ્રેઝરર), રૂપલબેન પંડ્યા (PRO), ઉપેન્દ્રભાઈ સોલંકી (Asst PRO), ભરતભાઈ પટેલ અને પ્રમોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter