સંસ્થા સમાચાર - અંક ૧૮ મે ૨૦૧૯

Wednesday 15th May 2019 06:07 EDT
 

• શિવમ ફાઉન્ડેશન દ્વારા પૂ.ગિરી બાપૂની વ્યાસપીઠે શ્રી શિવ મહાપુરાણનું તા.૧૯.૫.૧૯થી ૨૫.૫.૧૯ સાંજે ૫ થી રાત્રે ૮ દરમિયાન શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર, બોલ્ટન, ક્રૂક સ્ટ્રીટ, બોલ્ટન BL3 6ASખાતે આયોજન કરાયું છે. તા.૨૪ મે સંગીત નાઈટ. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૧૯.૫.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર મંગળવારે બપોરે ૧થી ૩.૩૦ દરમિયાન લેડીઝ સંગીત, દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી યોજાય છે. સંપર્ક. 020 8553 5471

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - વક્તા શ્રી ભરત રામભક્તજી દ્વારા ‘જલારામ કથા’ તા.૧૯.૫.૧૯ સુધી દરરોજ સાંજે ૭થી ૯.૩૦ દરમિયાન ચાલશે. - તા.૧૮.૫.૧૯ સાંજે ૬ વાગે ભોજનપ્રસાદી - તા.૧૯.૫.૧૯ ભજન- ભોજન. સવારે ૧૧થી બપોરે ૨.૩૦ અને બપોરે ૨.૩૦થી ૩.૩૦ હેલ્થ સેમિનાર. સંપર્ક. 01772 253 901

પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૧૯.૦૫.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નીલમબેન અને યશવંતભાઈ સરના છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૮.૦૫.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૧૯.૦૫.૧૯ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

શ્રી વલ્લભનિધિ, યુ.કે. શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ, લંડન HA0 4TA ખાતે પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યાની વાણીમાં હનુમાન ચાલીસાનું અર્થઘટન કરતી કથા ‘જ્ઞાન ગુણ સાગર હનુમાન’નું તા.૨૫થી ૩૧ મે, ૨૦૧૯ બપોરે ૩થી સાંજે ૬.૩૦ દરમિયાન આયોજન કરાયું છે. તા.૧.૬.૧૯ સવારે ૯.૩૦ વાગે મારૂતિ યજ્ઞ થશે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8903 7737

શ્રી પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ દ્વારા પૂ. રસિકવલ્લભજી મહારાજ અને પૂ. શિશિરકુમારજી મહોદયના સાનિધ્યમાં તા.૨૫.૫.૧૯થી તા.૧.૬.૧૯ બપોરે ૩થી ૬ દરમિયાન શ્રીમદ ભાગવત પારાયણ કથા, ૮૪ વૈષ્ણવ વાર્તા તેમજ અલૌકિક દર્શનનું સેન્ટ બર્નાડેટ્સ સ્કૂલ, ક્લિફ્ટન રોડ, કિંગ્સબરી HA3 9NS ખાતે આયોજન કરાયું છે. અલૌકિક દર્શન પછી પાતળની વ્યવસ્થા છે. સંપર્ક. મધુબેન સોમાણી - 020 8954 2142

સીયા ઈવેન્ટ્સ દ્વારા ડો. કુમાર વિશ્વાસના લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ ‘હાથો મેં તિરંગા હો’નું તા.૨૫.૫.૧૯ લોગન હોલ, લંડન ખાતે અને તા.૨૬.૫.૧૯ હેમાર્કેટ થિયેટર, લેસ્ટર ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વીડિયોરામા 020 8907 0116 (લંડન) અને પ્રેસ્ટીજ મોબાઈલ્સ 07587 722 222 (લેસ્ટર)

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૨૫.૫.૧૯ સાંજે ૬ વાગે સંગીત કાર્યક્રમ ‘ડબલ બીલ’નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના મે - ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૦ થી ૨૪ સાંજે ૬.૧૫ દિલીપ બેનરજીનું ફોટો એક્ઝિબિશન – તા. ૨૧ સાંજે ૬.૩૦ ભારતીય નૃત્ય વિશે લેક્ચર અને ડેમોન્સ્ટ્રેશન - તા.૨૨ સાંજે ૬.૩૦ બુક લોંચ – પોલિટિક્સ ઓફ સ્વીડન ફાર્મિંગ – તા.૨૩. સાંજે ૬.૩૦ જર્ની ઓફ લાઈફ – કવિતા - તા.૨૪ સાંજે ૬.૩૦ સોમ દત્તા પાલ દ્વારા ટાગોર સંગીત. સંપર્ક. 020 7491 3567.

ગેલેક્સી શો લંડન પ્રસ્તુત રીતેશ મોભ, ભાવિશા ઠાકુર, યોહાના વચ્છાની, રચના પાકલ અભિનિત નાટક ‘વાઈફ is always રાઈટ’. શોની તારીખ અને સમય - તા.૧૬.૫.૧૯ રાત્રે ૭.૩૦ ધ જંગલ ક્લબ સંપર્ક. શાંતિધામ – 07528 940 636 – તા.૧૭.૫.૧૯ સવારે ૧૧ વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QL સંપર્ક. રમેશ શાહ – 07742 045 154 – તા. ૧૮.૫.૧૯ બપોરે ૨.૩૦ વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QL સંપર્ક. મંજુ - 07931 534 270


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter