નેહરુ સેન્ટર - લંડન ખાતે 12 જુલાઇએ યોજાયેલા એક સમારોહમાં લોર્ડ જેફરી આર્ચરે લેખક સુરેશ કુમારના પુસ્તક ફોલો ધેટ ડ્રીમનું અનાવરણ કર્યું હતું. તે પ્રસંગની તસવીરમાં લોર્ડ આર્ચર સાથે લેખક સુરેશ કુમાર અને મોના કુમાર. લેખકના આ ત્રીજા પુસ્તકમાં ઇચ્છા-અપેક્ષાઓ સાકાર કરવા માટે પડકારો સામે ઝઝૂમતા બ્રિટીશ ભારતીય પરિવારનું સત્ય કથાનક રજૂ થયું છે.


