સુવર્ણજયંતીની શાનદાર ઉજવણી

Wednesday 27th September 2023 17:15 EDT
 
 

હાઉસ ઓફ લોર્ડસ 22 સપ્ટેમ્બરે ગુજરાત સમાચાર - Asian Voiceની પાંચ દસકાની કોમ્યુનિટી સર્વીસની શાનદાર ઉજવણીનું સાક્ષી બન્યું હતું. લોર્ડ જિતેશ ગઢિયાના મુખ્ય મહેમાનપદે અને પેટ્રન્સ સહિત સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં શ્રી સુભાષ ઠકરાર સંપાદિત વિશેષાંક Eyes of Tomorrowનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે એબીપીએલ ગ્રૂપના ચેરમેન અને એડિટર-ઇન-ચીફ શ્રી સી.બી. પટેલે 50 વર્ષથી અવિરત ચાલતા સેવાયજ્ઞ - જ્ઞાનયજ્ઞમાં યોગદાન આપનાર વાચકો, ગ્રાહકો, સમુદાય અને વરિષ્ઠ સહયોગીઓના પ્રદાનને બિરદાવ્યા હતા.
(વિગતવાર અહેવાલ વાંચો આગામી અંકમાં...)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter