અનુપમ મિશનમાં દિપાવલી અન્નકૂટ ઉત્સવ

Friday 06th November 2026 05:36 EST
 
 

અનુપમ મિશનના આંગણે સદગુરુ સંત પ.પૂ. અશ્વિનદાદાના પાવન સાંનિધ્યમાં દિવ્ય-ભવ્ય દિપાવલી અન્નકૂટ. આ પ્રસંગે આપ સહુને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે.
તારીખઃ 15 નવેમ્બર - થાળ અને નૂતન વર્ષ આશીર્વાદ - સવારે 11.30 કલાકે • પ્રથમ આરતી બપોરે 1.00 વાગ્યે (ત્યારબાદ દર અડધા કલાકે આરતી) • છેલ્લી આરતી - સાંજે 5.00 વાગ્યે સમગ્ર ઉજવણી દરમિયાન મહાપ્રસાદ પીરસાશે. સ્થળઃ અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવ., ડેન્હામ, અક્સબ્રિજ - UB9 4NA
ફોનઃ 01895 832 709 • ઇમેઇલઃ amuk @anpoopam.org  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter