નાગ્રેચા પરિવાર દ્વારા લોટી ઉત્સવ

Thursday 28th September 2023 07:53 EDT
 
 

નાગ્રેચા પરિવાર દ્વારા લેટન રોડ સ્થિત હરિબેન બચુભાઇ નાગ્રેચા હોલમાં ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં લોટી ઉત્સવ યોજાયો હતો. લોટી પૂજા બાદ ભજન અને રાસગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) ઉષાબેન કારિયા, જયાબેન ચંદારાણા, આરતીબેન નાગ્રેચા, હસુભાઇ નાગ્રેચા, વિનુભાઇ નાગ્રેચા, પ્રિશલ રાડિયા, નીલમબેન નાગ્રેચા અને ઉમીબેન રાડિયા જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter