બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ વિચરણ અર્થે લંડન પધાર્યા છે ત્યારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે પૂજાદર્શન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેની રૂપરેખા અહીં રજૂ કરાઇ છે. અહીં જે તારીખનો ઉલ્લેખ નથી તે દિવસે કાં તો કોઇ કાર્યક્રમ નથી અથવા તો તે દિવસના કાર્યક્રમ જાહેર થવાના બાકી છે. કાર્યક્રમના છેલ્લી ઘડીના ફેરફારો અને અપડેટેડ વિગતો માટે જૂઓ વેબસાઇટ msm.neasdentemple.org/whats-on
(ખાસ નોંધઃ સવારે પૂજા દર્શનનો સમય સવારે 6.00થી 8.00 (પ્રવેશદ્વાર સવારે 5.00 કલાકે ખૂલશે)
જ્યારે સાંજના કાર્યક્રમનો સમય 5.30થી 8.00 રહેશે (પ્રવેશદ્વાર સાંજે 4.30 કલાકે ખૂલશે)
• 26 સપ્ટેમ્બર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
બાલ-બાલિકા દિન - સવારે 6.00થી રાત્રે 8.00)
સાંજની સભાઃ 5.30થી 8.00
• તા. 27 સપ્ટેમ્બર
કાર્યક્રમ હવે જાહેર થશે
• 30 સપ્ટેમ્બર - પૂજા દર્શન (સવારે 6.00થી 8.00)
સાંજે શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ
• તા. 29 સપ્ટેમ્બર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
સમર્પણ દિન - સાંજે 5.30થી 8.30
• તા. 30 સપ્ટેમ્બર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ - સાંજે 5.30થી 8.30
• તા. 1 ઓક્ટોબર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
હિન્દુ દિન - સાંજે 5.30થી 8.30
• તા. 2 ઓક્ટોબર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
શિશુ દિન - સવારે 6.00થી બપોરે 12.00
• તા. 3 ઓક્ટોબર
પૂજા દર્શન (એજ્યુકેશન દિન) - સવારે 6.00થી 8.00
બાલિકા દિન - સવારે 8.00થી 12.00
યોગી સ્મૃતિ દિન - સાંજે 5.30થી 8.30
• તા. 4 ઓક્ટોબર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
મહંત સ્વામી મહારાજ જન્મ જયંતી - સાંજે 5.30થી 8.30
(OVO એરેના વેમ્બલી, નિસ્ડન મંદિરે લાઇવ ટેલિકાસ્ટ)
• તા. 5 ઓક્ટોબર
ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ પર્વ - સાંજે 5.30થી 8.30
• તા. 8 ઓક્ટોબર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
પ્રાપ્તિ દિન - સાંજે 5.30થી 8.30
• તા. 9 ઓક્ટોબર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
યુવા દિન - સવારે 9.00થી 11.00
યુવા દિન - સાંજે 5.30થી 8.00
• તા. 10 ઓક્ટોબર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
મહિલા દિન - 9.00થી 12.00
સાઉથ યુકે દિન - 5.30થી8.30
• તા. 11 ઓક્ટોબર
પૂજા દર્શન - સવારે 6.00થી 8.00
કિશોર-કિશોરી દિન - સવારે 6.00થી રાત્રે 8.00
આભાર દિન (સાંજે) - સાંજે 5.30થી 8.00


