બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વિચરણ અર્થે લંડન પધાર્યા છે, ત્યારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે પૂજા દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમોની રૂપરેખા અહીં રજૂ કરાઇ છે. કાર્યક્રમના છેલ્લી ઘડીના અપડેટ અને વધુ વિગતો માટે જૂઓ વેબસાઇટ msm.neasdentemple.org/whats-on (ખાસ નોંધઃ પૂજા દર્શનનો સમય સવારે 6.00થી 8.00 (પ્રવેશદ્વાર ખૂલશે સવારે 5.00 કલાકે) જ્યારે સાંજના કાર્યક્રમનો સમય 5.30થી 8.00 (પ્રવેશદ્વાર ખૂલશે સાંજે 4.30 કલાકે)
•••
• 16 સપ્ટેમ્બર - સાંજે 6.00 કલાકે આગમન દર્શન
• 19 સપ્ટેમ્બર - સવારે પૂજા દર્શન અને સાંજે સ્વાગત સભા
• 20 સપ્ટેમ્બર - (સવારે) તપોમૂર્તિ પ્રતિષ્ઠા
(બપોરે 2.30થી 5.00) કિશોરી દિન
(સાંજે 5.30થી 8.00) નોર્થ યુકે દિન
• 22 સપ્ટેમ્બર - સવારે 6.00થી 8.00 જલઝીલણી પૂજા દર્શન
• 24 સપ્ટેમ્બર - પૂજા દર્શન (સવારે 6.00થી 8.00)
સત્સંગ દીક્ષા વિદ્વાન સન્માન મહોત્સવ
(આખો દિવસ - સવારે 5.30થી રાત્રે 8.30)
સાંજની સભાઃ 5.30થી રાત્રે 8.30
• 25 સપ્ટેમ્બર પૂજા દર્શન
સાંજે સંયુક્ત દિન (સાંજે 5.30થી 8.00)
• 26 સપ્ટેમ્બર પૂજા દર્શન (સવારે 6.00થી 8.00)
સાંજે બાલ-બાલિકા દિન
(આખો દિવસ સવારે 6.00થી રાત્રે 8.00) સાંજની સભાઃ 5.30થી 8.00
• 30 સપ્ટેમ્બર - પૂજા દર્શન (સવારે 6.00થી 8.00)
સાંજે શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ
(ઓક્ટોબર મહિનાના કાર્યક્રમ આવતા સપ્તાહે...)


