સંસ્થા સમાચાર - અંક ૧૫ ઓગસ્ટ ૨૦૨૦

Thursday 13th August 2020 06:12 EDT
 

• અનુપમ મિશન યુકે દ્વારા પાંચમો વાર્ષિક પાટોત્સવ અને સમૂહ શ્રાવણમાસ મહાપૂજાનું તા.૧૬.૦૮.૨૦ને રવિવારે સવારે ૧૧ વાગે (યુકે ટાઈમ) ઓનલાઈન આયોજન કરાયું છે. મહાપૂજામાં ભાગ લેવા https://anoopammission.my.webex.com/meet/hswami લીંક પર ક્લિક કરીને અને મહાપૂજામાં ન જોડાવા માગતા હો તો http://www.youtube.com/c/AnoopamMissionUK લીંક પર ક્લિક કરીને લાઈવ દર્શન નિહાળી શકશો. સંપર્ક. 01895 832 709, ઈમેલ – [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter