હરિદ્વારઃ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગંગા સ્થાન માટે ભક્તોનું ઘોડાપૂર

Friday 07th August 2026 06:34 EDT
 
 

હરિદ્વારઃ ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર પર ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. બુધવારે વહેલી સવારથી જ હર કી પૌરી અને અન્ય પ્રમુખ ઘાટો પર દેશભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. આ પાવન દિવસે ભક્તોએ ગંગા નદીના પવિત્ર જળમાં આસ્થાની ડૂબકી લગાવી પૂજા-અર્ચના કરી હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ઘાટો પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter