સાંઢ નાથ્યો

ચંદા એ રયજીનાં સંતાનોમાં છેલ્લી હતી. છતાં રયજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઊતર્યા હતાં. નાનપણનાં તોફાન જુવાની ફૂટતાં કરમાયાં નહિ પણ નવીનવી કૂંપળો નીકળતી ચાલી. ભમ્મર ચઢાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રુઆબમાં પીસેલા હોઠ, અકડાટમાં...

પીઠીનું પડીકું

પાંજરામાં ઊભેલા એ જુવાન ગુનેગારની લાંબી તપાસ પછી ભાતીગળ રેશમી રૂમાલે બાંધેલી પોટલી ચીંધતાં ન્યાયાધીશે વળી સવાલ કર્યો: ‘એ તો બધું ઠીક, પણ આ રૂમાલમાં શું બાંધ્યું છે લ્યા?’ જુવાન એ પોટલી સામે ક્ષણભર તાકી રહ્યો. ન્યાયાધીશનેય દેખાય એટલા જોરથી શ્વાસ...

વહેલી સવારે મંચુરિયાની એક અજાણ છાવણીમાં, સ્તાલિનના અધિકારીઓ તપાસ કરવા માટે તૈયાર હતા. ચંદ્ર બોઝ. નેતાજી બોઝ. સુભાષચંદ્ર બોઝ. જાપાન. હિરોહિતો. જનરલ તોજો....

હવે જનરલ શિદેઈનો વારો હતો. જાપાનીઝ સ્મિત સાથે તેણે અહેવાલો વાંચી સંભળાવ્યા. વિમાનના ઘરઘરાટ વચ્ચે પણ સુભાષ તે સાંભળતા રહ્યા.શિદેઈએ અખબારોનો થોકડો કરી રાખ્યો...

૧૯ ઓગસ્ટ, ૧૯૪૫નો મધ્યાહન.સુભાષ ખડખડાટ હસી પડ્યા. વિમાન મંજીરિયા તરફ ધસી રહ્યું હતું. તેમણે કહ્યુંઃ જનરલ શિદેઈ! સમય દેવતાએ ફરી એક વાર સુભાષનાં મૃત્યુને...

આ નવલકથા...ઇતિહાસ અને વ્યક્તિ એકબીજા વિના જીવી શકે નહીં તે વાત જમાનાથી સિદ્ધ થયેલી છે. અહીં પ્રયાસ છે આપણા પોતાના રાષ્ટ્રનાયક તરીકે સુસ્થાપિત નેતાજી સુભાષચંદ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter