- 15 Dec 2021

(ગતાંકથી આગળ) ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. મારી નજર નંબર ૧૦ ભણી ગઈ. એ કંઈ હવે બાબો નથી તે જાતે નખ ન કાપી શકે! કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે લેંઘાનો...
(ગતાંકથી આગળ) ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. મારી નજર નંબર ૧૦ ભણી ગઈ. એ કંઈ હવે બાબો નથી તે જાતે નખ ન કાપી શકે! કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે લેંઘાનો ચીરો સાંધતાંય ‘એને’ ચીડ ચડે. નખ કાપતાં પણ એની જીભ ચાલ્યા કરે છે.
આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આગંતુકા, ચુપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને રોષ થઈ આવ્યો. સાડીના પાલવથી મોં લૂછતી પત્નીને મેં છ-સાત વખત ધૂતકારી કાઢી હતી - એ યાદ આવ્યું....
(ગતાંકથી આગળ) ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. મારી નજર નંબર ૧૦ ભણી ગઈ. એ કંઈ હવે બાબો નથી તે જાતે નખ ન કાપી શકે! કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે લેંઘાનો...
આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આગંતુકા, ચુપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને...
તું ઓશરીમાં બેસીને વરસાદમાં પલળીશ તો છોકરી વહેલી જડવાની છે? તને તારી ઓરમાન છોકરી ઘણી વહાલી હશે તો અમને પણ અમારી છોકરી થોડીઘણી તો ગમતી હશે ને?’’ સાસુએ ખડકીમાં...
એ કૂતરો કઈ ઓલાદનો છે એની મને ખબર નથી. એ કાળા રંગનો છે અને દેખાવે વિકરાળ છે. ઘરનાં સૌ એને બામ્બી કહે છે. એ સૌને આ કૂતરા માટે અપાર પ્રેમ છે. એ જાણે એક મોંઘી...
સુરીલી સરવૈયા. ઊંચાઈ સાડા પાંચ ફૂટ. ઉંમર સ્વીટ સેવન્ટીનમાં સાડાત્રણ વર્ષ ઉમેરો એટલી. સૌંદર્યની સાક્ષાત પ્રતિમા. રૂપ રૂપનો અંબાર. રુંવે રુંવે રૂપ ટપકતું....
સોશિયલ મીડિયા પર પોતાના ફિટનેસ મંત્ર સાથે સક્રિય રહેતા મિલિંદ સોમનનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે સિગારેટને તોડી નાખતો નજરે ચડે છે.
એટેન્શન પ્લીઝ...! સંચાલક સોહમનો સૂરીલો સ્વર રેલાતાંની સાથે જ રંગભવનના પ્રેક્ષકોમાં થતો ગણગણાટ થંભી ગયો. નીરવ શાંતિ છવાઈ ગઈ. સૌની આંખો સોહામ પર મંડાણી....
નાનકડા કસબા જેવું નિઝામપુર ગામ. વર્ષોથી ગામના તમામ કોમના લોકો હળીમળીને પ્રેમ અને ભાઈચારાથી રહેતા એમાંય શેખ સલીમુદ્દીન માટે તો નાના-મોટા સૌ કોઈને ખૂબ આદર....
જોગીએ આંખો બંધ કરી. બંધ પાંપણોના પ્રદેશમાં કમનીય કામણની કાયા ઉપસી આવી. કામણ હતી જ એવી. કામણગારી. જોગી પર કામણે કામણ કરેલું. પહેલી વાર જોઈ ત્યારે જ. પ્રથમ નજરમાં જ કોઈએ કામણટૂમણ કર્યું હોય એવી જોગીની દશા થઈ ગયેલી. જેમ જેમ એને નિહાળતો ગયો તેમ...
બંગલો એવો સુંદર મજાનો બનાવવામાં આવેલો અને તેની અંદરના શયનખંડમાં પલંગની ગોઠવણ પણ એવી સુંદર મજાની કરેલી હતી કે, પલંગમાં સૂતાં સૂતાં કાચની બારીઓમાંથી કુદરતી વાતાવરણની સાથે આંગણામાં થયેલા મોટા લીમડાની ડાળીઓ હવાના ઝોકા સાથે ઊડતી અને જાણે બારીના કાચ...