ભારતીય દંપતી અને પૌત્રનાં મોત માટે ભારતીય ચોર જવાબદાર

કેનેડામાં તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્રના મોત માટે દારૂની દુકાનમાંથી દારૂની ચોરી કરનાર ભારતીય મૂળનો 21 વર્ષીય યુવાન ગગનદીપ સિંહ જવાબદાર હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

રામચરિત માનસ અને પંચતંત્ર હવે યુનેસ્કોના ‘વર્લ્ડ રિજનલ રજિસ્ટર’માં

રામચરિત માનસની સચિત્ર પાંડુલિપીઓ અને પંચતંત્રની દંતકથાઓનો 15મી સદીની પાંડુલિપીનો યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર’માં સમાવેશ કરાયો છે. યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર’ની 2024ની આવૃત્તિમાં સામેલ કરાયેલી 20 વસ્તુઓમાં રામચરિતમાનસ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ગવર્ન્મેન્ટ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે આજે વિશ્વને વધારે પ્રમાણમાં સર્વસમાવેશી અને ભ્રષ્ટાચારમુકત સરકારોની જરૂર છે....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ના બે દિવસીય પ્રવાસે હતા. આ પ્રવાસ મુલાકાત દરમિયાન પહેલાં તેમણે અબુ ધાબીમાં હિંદુ મંદિરનું...

મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌપ્રથમ અને સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરના લોકાર્પણ સાથે જ માનવ ઇતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખાયો છે. વસંત...

 મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમ દેશની ધરતી પર ઇતિહાસ રચાયો છે. સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, સ્થાપત્ય અને વૈશ્વિક સંવાદિતાના અભૂતપૂર્વ પ્રતીક સમાન બીએપીએસ...

કેનેડાના આલ્બર્ટાના રહેવાસી રોબર્ટ મૂરે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મૂરે હેન્ડલને સ્પર્શ કર્યા વિના જ સૌથી લાંબા અંતર સુધી સાઇકલ ચલાવીને આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે હાથ પાછળ છોડીને 130.29 કિલોમીટર સુધી સાઇકલ ચલાવી હતી. 

હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં રહેતા બાર્નાબાસ વુજિટી ઝૂલોલ્નેએ 59 કલાક 20 મિનિટ એટલે કે સતત અઢી દિવસ વર્લ્ડ ઓફ વોરક્રાફ્ટ ગેમ રમીને વીડિયોગેમ મેરેથોનનો વર્લ્ડ...

બોલ પેન કરતાં પણ નાના કદનો રોબોટ વિકસાવવાનો વિક્રમ હોંગ કોંગના નામે સર્જ્યો છે. બે નાના પગવાળા આ હ્યુમનોઈડ રોબોટે ગિનેસ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અને આ સિદ્ધિ રોબોટિક્સ એક્સપર્ટ્સે નહીં, પણ શાળાના બાળકોએ મેળવી છે.

વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોની યાદીમાં ભારત 12મા સ્થાને છે. અમેરિકન કંપની ગ્લોબલ માર્કેટિંગ કમ્યુનિકેશને બીએવી ગ્રૂપ અને યુએસ વર્લ્ડ એન્ડ ન્યૂઝ રિપોર્ટ...

સાત અમિરાતના દેશ યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)ના પાટનગર અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત પંચમી પર્વે આ મંદિરનું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં નમસ્કારથી ભાષણની શરૂઆત કરી હતી. ખાસ વાત એ હતી કે તેમણે ઘણી ભારતીય ભાષાઓમાં લોકોને શુભેચ્છા...



to the free, weekly Gujarat Samachar email newsletter