ડર્બનમાં ભારતવંશી બે ભાઈઓની હત્યા

Thursday 13th August 2015 06:33 EDT
 

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પાર્કિંગની જગ્યાના મુદ્દે થયેલા વિવાદમાં ભારતીય મૂળના બે ભાઈઓની હત્યા થઇ છે. કહેવાય છે કે મૃતક અને હુમલો કરનાર વ્યક્તિ એક જ મકાનમાં ભાડે રહેતા હતા. બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા ઓછી હોવાથી અનેકવાર કાર પાર્ક કરવા બાબતે તેમની વચ્ચે ઝઘડો થતો હતો. આ ઘટનામાં અહેમદ વાવડા અને મોહમ્મદ વાવડાની હત્યા થઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter