ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

યુગાન્ડાએ દેશમાં તાજેતરમાં ફાટી નીકળેલા ઈબોલાના રોગચાળાનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે. ત્રણ મહિના અગાઉ, રાજધાની કમ્પાલામાં ભારે ચેપી અને હેમરેજિક ચેપના કેસીસને સમર્થન અપાયું હતું. વાઈરસના કારણે એક નર્સનું મોત થવાના પગલે 30 જાન્યુઆરીએ ઈબોલા...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ની પ્રાદેશિક અખંડિતાના મુદ્દે બેલ્જિયમ અને રવાન્ડા વચ્ચે સંબંધો વણસ્યા છે ત્યારે બેલ્જિયમે રવાન્ડા સાથે સંબંધો સુધારવા યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીની મદદ માગી છે. બેલ્જિયમના વાઈસ પ્રાઈમ મિનિસ્ટર અને વિદેશી...

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો...

ડેમોક્રેટિક રિપલ્બિક ઓફ કોંગોમાં કોંગો નદીમાં લાકડાથી બનેલી એક મોટરબોટમાં આગ લાગતા સર્જાયેલી દુર્ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. હજી પણ કેટલાય ડઝન પ્રવાસીઓ ગુમ છે. મતાનકુમુ બંદરેથી બોલોંબો ક્ષેત્ર તરફ જઈ રહેલી મોટરબોટ...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે નવા ટેરિફ જાહેર કર્યા છે તેના કારણે ખળભળાટ મચી ગયો છે પરંતુ, કેન્યાને તેનાથી લાભ થવાની આશા છે. આમ છતાં, વૈશ્વિક મંદીના પરિણામે સમગ્રતયા વેપારને નુકસાનની પણ આશંકા છે. કેન્યામાં વેપાર કરવાના ઊંચા...

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર...

યુગાન્ડામાં સંગીતકારમાંથી વિપક્ષી નેતા બનેલા રોબર્ટ ક્યાગુલાન્યી સ્સેન્ટામુ ઉર્ફ બોબી વાઈને સ્પષ્ટ કર્યું છે કે,‘જો હું જીવતો હોઈશ અને જેલમાં નહિ હોઉં...

ભારતે આફ્રિકા ખંડમાં પોતાની વગ અને હિન્દ મહાસાગરમાં હાજરી વધારવાના ભાગરૂપે આફ્રિકન દેશો સાથે અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત નૌસેના કવાયત આદરી છે જેનું...

ટાન્ઝાનિયામાં ઓક્ટોબર મહિનામાં પાર્લામેન્ટરી અને પ્રમુખપદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે વિરોધપક્ષો તેમને સમાન તક સાંપડે તે માટે સુધારાઓની તરફેણ કરી રહ્યા...

 યુકેના આફ્રિકા માટેના મિનિસ્ટર લોર્ડ કોલિન્સ ઓફ હાઈબરીએ બે દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાના હેતુસર 3 અને 4 એપ્રિલે યુગાન્ડાની મુલાકાત લીધી હતી. યુનાઈટેડ...



to the free, weekly Gujarat Samachar email newsletter