દૂધના ભાવ વધારામાંથી મળેલા પૈસાનું શું કર્યું? મહિલાઓએ કહ્યું, સોનું ખરીધ્યું ને મોદી હસી પડ્યા

Monday 01st August 2022 11:57 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીએ પહોંચ્યા બાદ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કર્યો હતો. પશુપાલનનો ખર્ચ, નફો જેવી બાબતો પર ચર્ચા કરી હતી. તાજેતરમાં ડેરીએ આપેલા દૂધના ભાવમાં વધારાનો શું ઉપયોગ કર્યો પૂછતાં મહિલાઓએ એક અવાજે સોનું ખરીદ્યાનો જવાબ આપતાં મોદી ખડખડાટ હસી પડ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter