કચ્છ સરહદે ભારતીય એજન્સીઓ સજાગ

Wednesday 25th September 2019 06:57 EDT
 

ભુજઃ કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ પછી પણ પાકિસ્તાનની પૂંછડી વાંકી તે વાંકી. કાશ્મીર સરહદે સતત યુદ્ધવિરામ ભંગ સહિત હવે કચ્છ સરહદે પાકિસ્તાની સેનાની હલચલ જોવા મળી રહી છે. કેટી બંદર અને રાધાપીર આર્મી કેમ્પ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની હલચલ વધતાં આ તરફ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ પણ સજાગ બની છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter