ભુજ મંદિરના સ્વામી પ્રેમપ્રકાશદાસજીનું નિધન

Friday 10th March 2023 00:55 EST
 
 

શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજના સંત સદ્ગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસજી તા. 2 માર્ચના રોજ અક્ષરધામ સિધાવ્યા છે. તેઓ 91 વર્ષના હતા. યોગાનુયોગ સ્વામીએ જે દિવસે સંત દીક્ષા લીધી હતી તે જ દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter