તળાવમાં નહાવા પડેલા વિદ્યાર્થીનું મૃત્યુ

Wednesday 11th September 2019 08:16 EDT
 

સાવરકુંડલા: મૂળ મેરીયાણા, રાજુલાનો અને ડેડકડી ગામમાં આવેલી લોકશાળા સંસ્થામાં રહીને ધો. ૧૨માં અભ્યાસ કરતો કુલદીપ બાવકુભાઈ જાજાડા (ઉ.૧૬) વિદ્યાર્થી આઠમીએ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ગામ પાસે આવેલા તળાવમાં સાંજના ૪.૩૦ કલાકે નહાવા માટે ગયો હતો. તળાવના પાણીમાં ડૂબી જવાથી કુલદીપનું  મૃત્યુ નીપજ્યાનું સંસ્થાના ઘનશ્યામસિંહ જીલુભા ગોહિલે સાવરકુંડલા તાલુકા પોલીસને જાણ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter