દુનિયાભરની કોર્પોરેટની જગતની હસ્તીઓ, બોલિવૂડ, સ્પોર્ટ્સ હસ્તીઓનો જમાવડો

Saturday 09th March 2024 04:50 EST
 
 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ક્યા ક્યા મહાનુભાવો પહોંચ્યા હતા તેની યાદી પર એક નજર...

ભારતીય દિગ્ગજો
• એન. ચન્દ્રા
• કુમાર મંગલમ બિરલા
• ગૌતમ અદાણી પરિવાર
• ગોદરેજ પરિવાર
• નંદન નીલેકાની
• સંજીવ ગોયન્કા
• ઉદય કોટક
• અદર પુનાવાલા
• સુનિલ મિત્તલ
• પવન મુંજાલ
• રોશની નાદર
• રોની સ્ક્રૂવાલા
• દિલીપ સંઘવી
• સદગુરુ જગ્ગી વાસુદેવ
• સચિન તેંડુલકર અને પરિવાર
• ધોની અને પરિવાર
• રોહિત શર્મા
• કે. એલ. રાહુલ
• હાર્દિક અને કૃણાલ પંડ્યા
• ઈશાન કિશન

બોલિવૂડ સેલીબ્રિટી
• અમિતાભ બચ્ચન પરિવાર
• અભિષેક - ઐશ્વર્યા
• રજનીકાંત પરિવાર
• શાહરુખ ખાન પરિવાર
• અમીર ખાન પરિવાર
• સલમાન ખાન
• અક્ષય - ટ્વિન્કલ
• અજય દેવગણ - કાજોલ
• સૈફ અલી ખાન પરિવાર
• ચંકી પાંડે પરિવાર
• રણવીર - દીપિકા
• રણબીર - આલિયા
• વિક્કી - કેટરીના કૈફ
• માધુરી દીક્ષિત - ડો. નૈને
• આદિત્ય - રાણી ચોપડા
• કરણ જોહર
• બોની કપૂર પરિવાર
• અનિલ કપૂર પરિવાર
• વરુણ ધવન
• સિદ્ધાર્થ મલ્હોત્રા
• શ્રદ્ધા કપૂર
• કરિશ્મા કપૂર

વિદેશના અતિથિઓ
• ડો. સુલતાન અલ ઝાબેર - સીઈઓ અને એમડી એડનોક
• યાસીર અલ રુમાનિયન - ચેરપર્સન, સાઉદી એરામ્કો
• મહંમદબીન અબ્દુલબીન જાસીમ અલ થાની - પીએમ કતાર
• માર્ક ઝુકરબર્ગ - સીઈઓ મેટા
•કાલ બીલ્ડ - પૂર્વ પીએમ સ્વિડન
• જ્હોન ચેમ્બર્સ - સીઈઓ જેસી-2 વેન્ચર્સ
• બોબ ડુડલે - પૂર્વ સીઈઓ, બીપી
• ક્રિસ્ટોફર એલીસ - પ્રેસિડેન્ટ ગ્લોબલ ડેવલોપમેન્ટ બીએમજીએફ
• જ્હોન અલકેન - એક્ઝી, ચેરમેન એક્સોર
• એરી ઈમિયુનલ - સીઈઓ એનડીવર
• લેરી ફીંચ - ચેરમેન, સીઈઓ બ્લેકરોક
• બ્રુઝ ફલેટ - સીઈઓ બ્લુકફિલ્ડ એસેટમેન
• બિલ ગેટ્સ - કો-ચેરમેન, બોર્ડ મેમ્બર બીએમજીએફ
• સ્ટિફન હાર્પર - પૂર્વ વડાપ્રધાન કેનેડા
• રિચર્ડ હિલ્ટન - ચેરમેન, હિલ્ટન હોટેલ્સ એન્ડ હાઈલેન્ડ
• અજિત જૈન - વાઈસ ચેરમેન, બર્કશાયર હેથવે
• આર્ચી કેસ્વીક - બોર્ડ મેમ્બર મેડવેન ઓરિએન્ટલ
• ડો. રિચર્ડ કલાઉસનર - વૈજ્ઞાનિક
• ઈવાન્કા ટ્રમ્પ - યુએસ
• જોસ કુસનર - ફાઉન્ડર થીવી કેપિટલ
• બરનાર લુની - પૂર્વ સીઈઓ, બીપી
• યુરી મિલનર - વૈજ્ઞાનિક
• અજિત મોહન - પ્રેસી એશિયા ફેસી. સ્પેન ઈન
• જેમ્સ મુડોચ - ફાઉન્ડર અને સીઈઓ લુપા સિસ્ટમ્સ
• શાંતનુ નારાયણ - સીઈઓ, એડોબી
• અમીન નસેર પ્રેસી, એન્ડ સીઈઓ એરન્કો
• વીવીનેવો - એનવી ઈન્વે.
• નીતિન નોહરિયા - ફોરમલ ડીન હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ
• ઝેવિયર ઓલીવન - સીઓઓ, મેટા
• જિગ્મે વાંગ્ચુક નામગ્યાલ - ભુતાનના રાજા અને રાણી
• પુના સુગરુતી - વાઈસ ચેરમેન બેન્ક ઓફ અમેરિકા
• પ્રેસિડેન્ટ જ્યોર્જ ક્યુરેગો - પૂર્વ પ્રેસિડેન્ટ, ઓફ બોલિવિયા
• નીચર વીલર - ફાઉન્ડર એન્ડ સીઈઓ
• સ્ટીલ પેરલોટ કેવીન રૂડ - પૂર્વ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા
• એરિક સીડમીક - ફાઉન્ડર સીડમીક ફ્યુચર્સ કોલ્સ સ્કવા
• કાર્લોસ સ્કવાબ - ચેરપર્સન વર્લ્ડ ઈકોનોમિક
• રામ શ્રીરામ - ફાઉન્ડિંગ એન્ડ મેને, પાર્ટનર
• ઝુરેસોલા - સીઈઓ સાનમીના કોર્પ
• માર્ક તુકર - ગ્રૂપ ચેરમેન એચએસબીસી હોલ્ડિંગ
• ફરીદ ઝાકરિયા - પત્રકાર
• લાયન ફોરેસ્ટર ડે રોત્સ ચાઈલ્ડ - સીઈઓ ઈઓ રોત્સ ચાઈલ્ડ
• માર્કુશ વેલેન બર્ગ - એક્સ પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ ઈન્વેસ્ટર એડી
• બોબ ઈગર - સીઈઓ ધી વર્લ્ડ સીઝડી
• ટેડ પીક - સીઈઓ મોર્ગન સ્ટેન્લી
• બીલ ફોર્ડ - ચેરમેન એન્ડ સીઈઓ જનરલ એન્ટાન્ટીક
• માર્ક કેર્ને - ચેરમેન બ્રુક ફિલ્ડ એસેટ મેનેજમેન્ટ
• સ્ટિફન વાર્સ - જર્મન ફાઉન્ડર બ્લેક સ્ટોન ગ્રૂપ
• બ્રાયન થોમસ - ચેરમેન બેન્ક ઓફ અમેરિકા
• કાર્લોસ્લીમ- ઇન્વેસ્ટર
• જયલી - એકઝી.ચેરમેન સેમસંગ
• રેમન્ડ ડાલીયો - ફાઉન્ડર બ્રિજ વોટર એસો.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter