‘આંતરિક શાંતિથી વિશ્વશાંતિનો માર્ગ’

Wednesday 22nd May 2024 05:04 EDT
 
 

ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં યોજાયેલા શાનદાર સમારંભમાં હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઈડ અને ‘દાજી’ના હુલામણા નામથી પ્રખ્યાત કમલેશ ડી. પટેલ સાથે યોજાયેલા ફાયરસાઇડ ચેટ સેશનનું સંચાલન કરતાં કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડ. ‘આંતરિક શાંતિથી વિશ્વશાંતિનો માર્ગ’ થીમ પર યોજાયેલા આ કાર્યક્રમમાં ‘દાજી’ને ‘એમ્પાવરિંગ હ્યુમનિટી થ્રુ મેડિટેશન’ એવોર્ડથી જ્યારે કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડને ‘વાઈટલ રોલ ઈન ડિલિવરિંગ ક્લાઈમેટ સોલ્યુશન્સ’ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. (વિશેષ અહેવાલ પાન 16-17)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter