કાશ્મીરી પંડિતોના યુએસમાં દેખાવો

Wednesday 11th September 2019 09:26 EDT
 

વોશિંગ્ટનઃ યુએસમાં કાશ્મીરી પંડિતોના એક જૂથે કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ થયેલા ઘટનાક્રમોના એકતરફી અહેવાલો પ્રકાશિત કરવા મામલે સાતમીએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના કાર્યાલય સામે દેખાવો કર્યાં. ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરાના દેખાવકારોએ કહ્યું કે અહેવાલોમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને દેશનિકાલનો કોઈ ઉલ્લેખ નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter