ભારતના 61 પરિવારોની સંપત્તિ એક બિલિયન ડોલરથી વધુ

Saturday 23rd August 2025 05:36 EDT
 
 

• હુરુન રિચ લિસ્ટ - 2025માં સામેલ 89 ટકા કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, જ્યારે 11 ટકા સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે.
• 40 ટકા કંપનીઓ ગ્રાહક સેક્ટરમાં, 49 ટકા બી-ટુ-બીમાં જ્યારે 11 ટકા કંપનીઓ બંને સેક્ટરમાં કામ કરે છે.
• રિચ લિસ્ટમાં સામેલ ધનકૂબેર પરિવારો 45 શહેરોમાં વસે છે, જેમાં મુંબઈ 91 પરિવારો સાથે ટોચ પર છે. ત્યાર બાદ એનસીઆરમાં 62 અને કોલકાતામાં 25 પરિવારો વસે છે.
• ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્‌સ સેક્ટરની 29 કંપનીઓનું સરેરાશ મૂલ્ય 52,320 કરોડ સૌથી વધુ છે
• 22 કંપનીઓનું નેતૃત્વ મહિલાઓના હાથમાં, ગયા વર્ષે 15 કંપનીઓનું સંચાલન મહિલાઓ કરતી હતી.
• વાડિયા પરિવાર 1.58 લાખ કરોડ સાથે રિચ લિસ્ટમાં સૌથી જૂનો ઔદ્યોગિક પરિવાર.
• શેરના ભાવમાં સૌથી વધુ ઊછાળો અનિલ ગુપ્તા પરિવાર (1116 ગણો), બેનૂ બાંગુર પરિવાર (627 ગણો) અને ધર્મપાલ અગ્રવાલ પરિવાર (427 ગણો)માં થયો છે.
• ટોપ-10માં સ્થાન મેળવવા ઓછામાં ઓછા 2.2 લાખ કરોડની વેલ્યુ જરૂરી, જે ગયા વર્ષ કરતાં 18,700 કરોડ વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter