ભારત-અમેરિકા વચ્ચે ચોપર્સનો સોદો

Tuesday 19th May 2020 15:30 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે નૌકાદળ માટે અમેરિકા પાસેથી ૨૪ MH-૬૦R ચોપર્સ ખરીદવા સોદો કર્યો હોવાના ૧૫મી મેએ અહેવાલ હતા. નૌકાદળ માટે ખૂબ જ મહત્વનાં એવા આ ૨૪ હેલિકોપ્ટરો પૈકી પહેલો કાફલો ભારતને આવતા વર્ષે મળી જશે. આને કારણે ભારતીય નેવી હિન્દ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની સબમરિનો અને યુદ્વજહાજોને શોધી શકાશે અને તેની પડકારી શકશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter