આવકવેરા વિભાગ દ્વારા આસારામની તપાસ

Wednesday 13th January 2016 06:17 EST
 

સુરતઃ આવકવેરા વિભાગે આસારામની ઇન્કવાયરીની જોધપુર કોર્ટમાં અરજી કરી છે.  ગયા વર્ષે આયકર વિભાગે આસારામના વિવિધ ઠેકાણે દરોડા પાડી ઢગલેબંધ કાગળો જપ્ત કર્યા હતા અને આશરે ૧૦ કરોડનું સામ્રાજય ધરાવતા આસારામના ૪૨ જેટલા પોટલા ભરી કાગળો શોધી કાઢ્યા હતા.


comments powered by Disqus