ચૂંટણી પરિણામો બાદ સોશિયલ મીડિયા પર હાસ્યનું હુલ્લડ

Wednesday 15th March 2017 06:49 EDT
 

નવી દિલ્હીઃ પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ આવવાનું શરૂ થયું તે સાથે જ સોશિયલ મીડિયા પર પણ રેકોર્ડબ્રેક સંખ્યામાં સંદેશાઓ ફરવાની શરૂઆત થઇ ગઇ હતી. સૌથી વધુ ટાર્ગેટ અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જોડી પર કરાયો હતો.
• ઇતિહાસ ગવાહ હૈ કી સાઇકલ મેં બ્રેક હાથ હી લગાતા હૈ
• મોદીજી સે નફરત કરનેવાલો કો સલાહ: આજ મોબાઇલ બંધ રખે ઔર ટીવી તો બિલકુલ ના દેખે, ભયંકર ડિપ્રેશન હો સકતા હૈ
• મેરે યુપી કે દો નાદાનઃ એક સે બાપ પરેશાન, દૂસરે સે મા પરેશાન
• યુપીમેં એક ભી મુસ્લિમ ઉમ્મીદવાર નહીં રખ્ખા, ફિર ભી ૩૦૦ પ્લસ, અમ્મા યે આદમી હૈ યા રજનીકાંત
• ગધા બોલા થા તો લાત પડ ગઇ
• હમ ચિલ્લાતે રહે ગયે નોટ નોટ, ભાજપાવાલે લે ગયે સારે વોટ: રાહુલ ગાંધી
• અખિલેશ: યાર અગર ઇલેકશન હાર ગયે તો?
રાહુલ: મુજે તો આદત હૈ, તુમ અપના દેખ લો
• ગુજરાત વિધાનસભાનું પરિણામ: ભાજપ-૧૮૦, કોંગ્રેસ-૦૦૧, આપ-૦૦૧
• મા-બાપને હેરાન કરીને છોકરાઓ ખુશ ના રહી શકે... ઉપરવાળો ન્યાય કરે જ છે:મુલાયમ સિંહ
• તરીકા ગલત હૈ મોદીજી, બાત જીતને કી હુઇ થી, રોંદને કી નહીં, આપને તો રગડ દિયા


comments powered by Disqus