રેડબ્રીજ એશિયન મંડળ (RAM)ના નવા હોદ્દેદારો

Wednesday 31st May 2017 07:04 EDT
 

ગત ૧૮ એપ્રિલ, ૨૦૧૭ના રોજ યોજાયેલી રેડબ્રીજ એશિયન મંડળ (RAM)ની વાર્ષિક સાધારણ સભામાં ઓધવજીભાઈ મગુડિયા પ્રમુખ અને હંસાબેન મગુડિયા ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અન્ય હોદ્દેદારોમાં હરકિષનભાઈ કટેચીયા (સેક્રેટરી), પુરુષોત્તમભાઈ કટેચીયા (ટ્રેઝરર), કૃષ્ણકાંત એસ શાહ (આસિ.ટ્રેઝરર), દિનેશ શેઠ (એડિટર) તથા કમિટી સભ્યો તરીકે મનોહર શાહ,  કૃષ્ણકાંત એમ શાહ, ઉમેશ દેસાઈ, જયાબેન કટેચીયા, ભાનુબેન પટેલ અને તરૂબેન શાહ ચૂંટાયા હતા. 


comments powered by Disqus