નરેન્દ્ર મોદીની શિષ્યભાવથી લખાયેલી શબ્દાંજલિઃ મેરે અટલજી...

Wednesday 22nd August 2018 07:53 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બહુ સારા લેખ છે. પુસ્તકો-કવિતાઓ લખી ચૂક્યા છે. હવે રાજકારણમાં સક્રિય છે. તેમની કલમ અટકી પડી છે, પરંતુ ગુરુ સમાન અટલ બિહારી વાજપેયીની વિદાય પછી તેમણે પોતાની ભાવના શબ્દો દ્વારા રજૂ કરી છે. ભાવનાત્મક રીતે લખાયેલા બ્લોગમાંથી કેટલાક અંશો અહીં રજૂ કર્યાં છે. નરેન્દ્ર મોદીની લાગણી-ભાવના યથાતથ્ રજૂ થઇ શકે તે ઉદ્દેશથી કેટલોક ભાગ હિન્દીમાં જ રજૂ કર્યો છેઃ
• ‘અટલજી અબ નહીં રહે. મન નહીં માનતા, અટલજી, મેરી આંખો કે સામને હૈ, સ્થિર હૈ, જો હાથ મેરી પીઠ પર ધૌલ જમાતે થે, જો સ્નેહ સે, મુસ્કુરાતે હુએ મુજે અંકવાર મેં ભર લેતે થે, યે સ્થિત હૈ. અટલજી કી યે સ્થિરતા મુજે ઝકઝૌર રહી હૈ, અસ્થિર કર રહી હૈ. એક જલન સી હૈ આંખો મેં, કુછ કહના હૈ, બહુત કુછ કહના હૈ, લેકિન કહ નહીં પા રહા...’
‘જબ ઉનસે પહેલી બાર મિલા થા, ઉસકી સ્મૃતિ ઐસી હૈ જૈસે કલ કી હી બાત હો. ઇતને બડે નેતા, ઇતને બડે વિદ્વાન, લગતા થા જૈસે શીશે કે ઉસ પાર કી દુનિયા સે નિકલકર કોઈ સામને આયા હૈ...’
• રાજકારણના પ્રારંભકાળના દિવસો યાદ કરતા નરેન્દ્ર મોદી લખે છેઃ ‘એમણે પહેલી વખત મને નામ લઈને બોલાવ્યો ત્યારે એવું લાગ્યું કે બધી જ મહેનત સફળ થઈ. એ પછી તો કેટલાય દિવસો સુધી એમના મુખેથી સાંભળેલું મારું નામ મારા કાનોમાં ગૂંજતુ રહ્યું હતું...’
• ‘લેકિન મેરે લિયે ઉનકા સ્થાન ઇસસે ભી ઉપર કા થા. સિર્ફ ઈસ લિયે નહીં કિ મુજે ઉનકે સાથ બરસો તક કામ કરને કા અવસર મિલા, બલ્કિ મેરે જીવન, મેરી સોચ, મેરે આદર્શ - મૂલ્યો પર જો છાપ ઉન્હોંને છોડી, જો વિશ્વાસ ઉન્હોંને મુજ પર કિયા, ઉન્હોંને મુજે ઘડા હૈ, હર સ્થિતિ મેં અટલ રહના શિખાયા હૈ.’
• નરેન્દ્ર મોદી તેમના યોગદાનને અંજલિ આપતા લખે છેઃ અટલજીની અંજલિ લખવા માટે કલમ ઉપાડવી પડે તેનાથી મોટું કષ્ટ શું હોઈ શકે? અટલ બિહારીએ ‘જય જવાન જય કિસાન’ સૂત્રમાં ‘જય વિજ્ઞાન’ એવા બે શબ્દો ઉમેરાવ્યા હતા. ભારતને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આગળ પડતું લાવવામાં અટલજીનો મોટો ફાળો છે...
• ‘પોખરણ દેશ કે લિયે જરૂરી થા તો ચિંતા નહીં કી પ્રતિબંધો ઔર આલોચકો કી, ક્યોંકી દેશ પ્રથમ થા. સુપર કમ્પ્યુટર નહીં મિલે, ક્રાયોજેનિક ઈંજન નહીં મિલે તો પરવાહ નહીં, હમ ખુદ બનાયેંગે, હમ ખુદ અપને દમ પર અપની પ્રતિભા ઔર વૈજ્ઞાનિક કુશલતા કે બલ પર અસંભવ દિખને વાલે કાર્ય સંભવ કર દિખાયેંગે ઔર ઐસા કિયા ભી...’
• ‘આંધિયો મેં દીયે જલાને કી ક્ષમતા ઉનમેં થી. પૂરી બેબાકી સે વે જો કુછ ભી બોલતે થે, સીધા જનમાનસ કે હૃદય મેં ઉતર જાતા થા. અપની બાત કો કૈસે રખના હૈ, કિતના કહના હૈ ઔર કિતના અનકહા છોડ દેના હૈ, ઇસમેં ઉન્હે મહારત હાંસિલ થી...’
• તેઓ ખેલદિલ હતા, એટલે જીત જેટલી જ સરળતાથી હાર પચાવી શકતા હતા. એક મતથી સરકાર પડી ગઈ તો પણ તેનો ગમ અટલજીના મન પર સવાર થઈ શક્યો ન હતો. એનાથી તેઓ નિરાશ કે નાસીપાસ થયા ન હતા. આથી જ ભારતરત્ન તરીકે સન્માનિત ભલે બહુ વિલંબથી થયા, પરંતુ લોકોના હૃદયમાં તો બહુ પહેલેથી જ રત્ન તરીકે જડાઈ ગયા હતા. અને આજે પણ જડાયેલા છે.
• ‘વે કહેતે થે, હમ કેવલ અપને લિયે ના જીયે, ઔરો કે લિયે ભી જીયે, હમ રાષ્ટ્ર કે લિયે અધિકાધિક ત્યાગ કરે, અગર ભારત કી દશા દયનીય હૈ તો દુનિયા મેં હમારા સમ્માન નહીં હો સકતા, કિંતુ યદી હમ સભી દૃષ્ટિયોં સે સુસંપન્ન હૈ તો દુનિયા હમારા સન્માન કરેંગી...’
• અટલ બિહારીએ શાસન છોડ્યું એ વાતને ૧૪ વર્ષ વીતી ગયા. પરંતુ આજે ય તેઓ ભૂલી શકાયા નથી. એ વાત યાદ કરતાં મોદીએ લખ્યું છેઃ તેમના પ્રખર રાષ્ટ્રવાદે કરોડો દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપી છે અને આપતા રહેશે.
• ‘જિતના સમ્માન, જિતની ઉંચાઈ, અટલજી કો મિલી ઉતના હી અધિક વહ જમીન સે જુડતે ગયે, અપની સફલતા કો કભી ઉન્હોને અપને મસ્તિષ્ક પર પ્રભાવી નહીં હોને દિયા.’
નરેન્દ્ર મોદીએ કવિ અટલજીની પંક્તિ ટાંકતા લખ્યું હતુંઃ
હે પ્રભુ, મુજે ઈતની ઉંચાઈ કભી મત દેના,
ગૈરો કો ગલે ના લગા સકું, ઈતની રુખાઈ કભી મત દેના
• ‘કુછ વર્ષ પહેલે લોકસભા મેં જબ ઉન્હેં સર્વશ્રેષ્ઠ સાંસદ કો સમ્માન સે સમ્માનિત કિયા ગયા થા તબ ઉન્હોં ને કહા થા યહ દેશ બડા અદભૂત હૈ, અનુઠા હૈ. કિસી ભી પથ્થર કો સિંદુર લગાકર અભિવાદન કિયા જા રહા હૈ, અભિનંદન કિયા જા સકતા હૈ, અપને પુરુષાર્થ કો, અપની કર્તવ્યનિષ્ઠ કો રાષ્ટ્ર કે લિયે સમર્પિત કરના ઉનકે વ્યક્તિત્વ કી મહાનતા કો પ્રતિબિંબત કરતા હૈ. યહી સવા સો કરોડ દેશવાસીયોં કે લિયે ઉનકા સબસે બડા ઔર પ્રખર સંદેશ હૈ. દેશ કે સાધનો, સંસાધનો પર પૂરા ભરોસા કરતે હુયે, હમેં અબ અટલજી કે સપનોં કો પૂરા કરના હૈ, ઉનકે સપનોં કા ભારત બનાના હૈ...
નયે ભારત કા યહી સંકલ્પ, યહી ભાવ લિયે મેં અપની તરફ સેં ઔર સવા સો કરોડ દેશવાસિયોં કી તરફ સે અટલજી કો શ્રદ્ધાંજલિ અર્પિત કરતા હું, ઉન્હેં મેં નમન કરતા હું.’


comments powered by Disqus