ઘરેલુ હિંસા (મહિલાઓ અને પુરુષો પર હિંસા) વિષય પર નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO) દ્વારા શનિવાર તા.૧૦.૨.૨૦૧૮ને બપોરે ૩થી સાંજે પ દરમિયાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જાણીતા વક્તાઓ ભાગ લેશે અને તેમના વિચારો રજૂ કરશે. સમાજ દ્વારા આ વિષયે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાના નીરાકરણ માટે NCGO સંબંધિત મિનિસ્ટર અથવા સંસ્થા સમક્ષ રજૂઆત કરશે. પ્રવેશ મફત. સ્થળઃ શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW સંપર્ક. ક્રિષ્ણા પૂજારા 07931 708 028

