કે કે જેસાણીને ‘સત્સંગ ગૌરવ’ પુરસ્કાર અપાયો

Wednesday 24th July 2019 06:19 EDT
 
 

વડીલો માટે કેર હોમ જરૂરી છે તેવો વિચાર રજૂ કરનારા વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને કચ્છી દાનવીર કે કે જેસાણીને મહંત સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે ‘સત્સંગ ગૌરવ’ પુરસ્કાર અને ટ્રોફી આપીને તેમનું વિશેષ સન્માન કરાયું હતું.


comments powered by Disqus