જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે યોગ દિવસની ઉજવણી

Wednesday 03rd July 2019 06:35 EDT
 
 

જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે શુક્રવાર ૨૧ જુન ૨૦૧૯ના રોજ ઇન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી થઇ હતી જેમાં ૬૦ જેટલા ભાઇબહેનોએ ભાગ લઇ તન-મનના આરોગ્યમાં યોગની મહત્તા સ્વીકારી હતી. યોગ શિક્ષક કલ્પનાબેન પટેલ દર ગુરુવારે સેન્ટરમાં સવારના ૧૦ થી ૧૧.૩૦ યોગ વર્ગનું સંચાલન કરે છે. દીપ પ્રાગટ્ય અને યોગ બાદ પૌષ્ટિક જૈન ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.


comments powered by Disqus