માસ્ક-પીપીઇ માટે રિ-યુઝેબલ મટિરિયલ વિકસાવ્યું

Wednesday 28th April 2021 06:39 EDT
 

માંડી ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા માસ્ક તથા પીપીઇ કીટ બનાવવામાં વપરાતું વિશિષ્ટ મટિરિયલ વિકસાવાયું છે. આ પોલીકોટન ફેબ્રિક વાઇરસને ફિલ્ટર કરે છે અને તે આપોઆપ સ્વચ્છ પણ થઈ જાય છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો છે.


comments powered by Disqus