પોરબંદરના દરિયાકાંઠે રૂપકડા સીગલ પક્ષીનો કલબલાટ

Tuesday 07th December 2021 16:06 EST
 
 

પોરબંદરઃ પોરબંદરના દરિયાકાંઠે રૂપડા સીગલ પક્ષીઓનું આગમન થયું છે અને દિવસભર પક્ષીઓના કલબલાટથી સમગ્ર વિસ્તાર ગુંજતો રહે છે. ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે. જેમાં નાના સીગલના ત્રણ પ્રકાર છે. બ્લેકહેડ જેનું માથું કાળું હોય છે. તેથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે. તથા સ્લેડર જેની ચાચ વાંકી હોય ચે. જ્યારે મોટા સીગલમાં પલાસીસ ગલ બ્લેકહેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે. લેઝ બ્લેક ગલ, કાસ્પિયન ગલ વગેરે તેના
પ્રકાર છે.


comments powered by Disqus