મિટિંગના બહાને જબરજસ્તીથી રસીકરણ

Wednesday 09th June 2021 07:43 EDT
 

ભરૂચઃ બારડોલીના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગોતરું આયોજન કરી સભા સ્થળે આરોગ્ય વિભાગના સ્ટાફને હાજર રાખી કોરોનાની રસી ન લેનાર ગામના પદાધિકારીઓને બળજબરીથી કોરોનાની રસી મૂકવામાં આવી હતી જેથી આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.


comments powered by Disqus