શણગાર સજી લગ્ન મંડપમાં હેલ્થ વર્કર દુલ્હને વેક્સિનેશન કર્યું

Tuesday 14th December 2021 14:12 EST
 
 

ભાવનગર: ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સામે રક્ષણ માટે વેક્સિનેશનને વેગ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના નવા લોઈંચડા ગામના ફિમેલ હેલ્થ વર્કરના પોતાના લગ્ન હતાં અને તેઓએ લગ્ન મંડપમાં જ સોળે શણગાર સજી વેક્સિનેશનની કામગીરી કરી રસીકરણની આવશ્યકતાનો સંદેશો આપ્યો હતો. 


comments powered by Disqus