ગાંધીનગરઃ ગુજરાતના સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલને ૧૧,૮૮,૩૮૯ ચો.મી. સરકારી અને ૧,૨૫,૧૫૦ ચો.મી. જમીન આપવામાં આવી છે. એ ઉપરાંત આ ઉદ્યોગજૂથે હજીરા ગ્રામ પંચાયતની ૪૪,૮૧૯ ચો.મી. સરકારી જમીન, બંદર વિભાગના નિયામક હસ્તકની બીજી ૬,૫૧,૭૩૭ ચો.મી. અને બીનનંબરી ૧,૬૦૦ ચો.મી. જમીન પ્રાપ્ત કરી છે.