નસવાડીઃ તાલુકાના કુકરદા ગામે મોટી સંખ્યામાં આદિવાસી યુવક, યુવતીઓ ભેગા થઇ દિવાસાની ઉજવણી કરી હતી. જેમાં ગામના તમામ ફળી આદિવાસી યુવાનોએ પિહા, વાંસળી વગાડી હતી. જ્યારે યુવતીઓ બ્લુ રંગના કોમન ડ્રેસમાં દેખાઇ હતી. જે આદિવાસી નૃત્ય સાથે ગીત ગાતી હતી.