સુરતઃ સુરતના શિક્ષકે શ્રાવણ માસમાં માટીમાંથી ૫થી ૭ સેન્ટીમીટરના ૧૨ જ્યોતિર્લિંગ તૈયાર કર્યા હતા. તેમણે સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર, આમકાલેશ્વર, વિશ્વનાથ, કેદારનાથ, ધુશ્મેશ્વર, ભીમાશંકર, મલ્લિકાર્જુન, વૈદ્યનાથ, રામેશ્વરમ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના આકાર મુજબ રચના કરી હતી.