રાજ્યમાં ૧૦ નવેમ્બર સુધી રાત્રી કર્ફયું લંબાવાયો

Tuesday 19th October 2021 12:43 EDT
 

રાજકોટ: સરકારે આગામી ૧૦ નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી લાગૂ રહેશે. સરકારે દિવાળીની રજામાં ભીડ વધારે ન થાય અને ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્ટ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકારે કરફ્યુ લંબાવ્યો છે.


comments powered by Disqus