ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજરી આપવા નહી આવે. તેમના સ્થાને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હજાર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી આ કાર્યક્રમમાં હાજરી અંગે સત્તાવાર સમાચાર જાહેર કરાયા હતા.