અમદાવાદઃ ગુજરાતના જાણીતા મહિલા શિક્ષણવિદ અને સાઉથ ભારતની દેશની પ્રતિષ્ઠિત વી.આઇ.ટી.માં ડિરેક્ટર તરીક સેવા આપતા ડો. ઇન્દુ રાવને વર્લ્ડ એજ્યુકેશન સમિટ હાયર એજ્યુકેશનમાં આઇકોનિક લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ડો. ઇન્દુરાવને આઇકોનિક લીડરશીપ એવોર્ડ વ્યક્તિગત ક્ષેણીમાં મળ્યો છે. જે પણ એક અનેરી સિદ્વિ છે.