છોટાઉદેપુરઃ જિલ્લામાં આદિવાસી પંથકમાં રંગપુર રાઠ વિસ્તારમાં ધડાગામ ખાતે પ્રેમી યુગલને વીજ થાંભલાને બાંધી માર મારતો વીડિયો ફરતો થયો હતો. આડોસ પાડોસમાં રહેતા યુવક-યવતી ૨ દિવસ પૂર્વ જંગલમાં નાસી ગયા હતા. જેઓને યુવતીના પરિવારે શોધી યુવાનને વીજપોલ સાથે બાંધી દીધો હતો. અને લાકડીથી ફટકા માર્યા હતા. દીકરીને પણ બેરેહમીપૂર્વક માર માર્યો હતો. પોલીસે મારનાર ૪માંથી
૩ આરોપીને પકડી લીધા છે.