નાણામંત્રીએ ગિફ્ટ સિટી માટે રૂ.૪૬૯ કરોડની સહાય જાહેર કરી

Tuesday 23rd November 2021 14:07 EST
 
 

ગાંધીનગરઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન ગિફ્ટ સીટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી સ્થાપવા ૪૬૯ કરોડની ફાળવણીના ઔપચારિક જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું કે આઇએફએસસી માટે ૨૬૯ કરોડની રકમ આઇટીની માળખાકીય સુવિધા માટે તથા ૨૦૦ કરોડ આઇએફએસસીનું ભારતમાં હેટક્વાર્ટર બનાવવા આપવામાં આવી છે. હેડક્વાર્ટર બનાવવા ફાળવાયેલાં ૨૦૦ કરોડ રૂપિયા પૈકી ૧૦૦ કરોડ રૂપિયા લોન સ્વરૂપે જ્યારે ૧૦૦ કરોડ રૂપિયા સ્વરૂપે રહેશે.


comments powered by Disqus