ગાદી સંસ્થાનનું ભુજની હોસ્પિટલને રૂ. ૩ કરોડનું દાન

Wednesday 26th May 2021 07:15 EDT
 
 

ભૂજઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કોરોના દર્દીઓ માટે ભુજની એમ.એમ.પી.જે કોવિડ (લેઉવા પટેલ) હોસ્પિટલને ‘સંજીવની’ ઓક્સિજન યુનિટ સ્થાપવા માટે રૂ.૩ કરોડના દાનનો ચેક શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજને અર્પણ કરાયો હતો.


comments powered by Disqus