સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર પ્રવાસીઓની બેકાબૂ ભીડ

Wednesday 30th June 2021 06:45 EDT
 
 

ડાંગઃ કોરોનાના કેરવચ્ચે લોકડાઉનથી અકળાયેલા લોકો આખરે કેટલીક છૂટછાટ મળતા હરવા ફરવા વીકેન્ડમાં સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં પ્રાકૃતિક સ્થળોએ ઊમટી પડ્યા હતા. પરિણામે ઘાટમાર્ગો પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર પ્રવાસીઓની બેકાબૂ ભીડ ત્રીજી લહેર માટે નિમિત્ત બને એવી શક્યતાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


comments powered by Disqus