ભરૂચમાં કોવિડ સ્મશાનમાં એક સાથે ૧૭ લોકોને અગ્નિદાહ અપાયો

Wednesday 05th May 2021 08:06 EDT
 
 

ભરૂચમાં કોવિડ સ્મશાનમાં મૃતદેહોની સંખ્યા વધી હતી. કોવિડ સ્મશાનમાં દર કલાકે ૩ મૃતકો આવતાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી આ સ્મશાનમાં એક સાથે ૧૭ લોકોને અગ્નિદાહ અપાયો હતો. મૃતદેહો વધી જતાં ૫ એમ્બ્યુલન્સને મૃતદેહો સાથે વેઇંટિગમાં રહેવું પડયું હતું. રાત્રે ૯ વાગ્યા સુધીમાં ૪૫થી વધુ મૃતકોને અગ્નિદાહ અપાયો હતો.


comments powered by Disqus