કેશોદનો બાહુબલી ૨૨૫ કિલો વજન ખભા પર ઊંચકે છે

Tuesday 08th February 2022 14:03 EST
 
 

કેશોદ, કેશોદમાં સીંગદાણાના કારખાનામાં કામ કરતા સાગર ચૌહાણની વાત કરીએ તો તેમણે પહેલાં દાંત વડે ૭૦ કિલો વજનની ગૂણી ઊંચકી રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે જ સાગરે વધુ એક સાહસ બતાવ્યું છે અને ૨૨૫ કિલો વજન ખભા પર ઊંચકી ૪૦ મીટર સુધી આસાનીથી ચાલી શકે છે. આ ઉપરાંત બાઇકને પણ સહેલાઇથી ઉપાડી લે છે.


comments powered by Disqus