ગુજરાત સરકારે ઓબીસી અનામત નક્કી કરવા કમિશન રચ્યું

Wednesday 13th July 2022 09:06 EDT
 
 

અમદાવાદઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી અનામતની બાદબાકી કરવાના મામલે ગુજરાતમાં રાજનીતિ તેજ થઈ હતી. એટલું જ નહીં, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ હોબાળો મચાવતા ભાજપ સરકારે પીછેહઠ કરવી પડી હતી. આખરે રાજ્ય સરકારે ઓબીસી અનામત નક્કી કરવા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક સ્વતંત્ર મંચ નિમવા મજબૂર થવું પડ્યું છે.


comments powered by Disqus