શિયાળો જામતાં સુરતમાં પોંકની વાનગીઓનું ધૂમ વેચાણઃ બજારભાવ 500 રૂપિયા કિલો સુધી પહોંચ્યો

Wednesday 14th December 2022 05:55 EST
 
 

શિયાળાની ઠંડી જામી રહી છે તેમ આંધળી વાણીનો પોંક સહિત પોંકની પેટિસ, વડાં અને સમોસાં સાથે તીખી સેવની લિજ્જત માણવા સુરતીઓ પોંકના સ્ટોલ પર ઊમટી રહ્યા છે.


comments powered by Disqus